ગુજરાતની આ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, જાણો જુદા જુદા પાક નો ભાવ.

Published on: 12:41 pm, Sat, 10 July 21

રાજ્યમાં અમરેલીમાં APMC માં કપાસનો ભાવ પહોંચ્યો મહત્તમ સપાટીએ ગઈકાલે કપાસના મહત્તમ ભાવ 8230 રૂપિયા અને સરેરાશ ભાવ 7125 રૂપિયા નોંધાયો હતો. આ ઉપરાંત રાજકોટમાં કપાસના મહત્તમ ભાવ 8120 રૂપિયા અને સરેરાશ ભાવ 7625 રૂપિયા નોંધાયો હતો. બગસરામાં કપાસનો મહત્તમ ભાવ 5175 રૂપિયા અને સરેરાશ ભાવ 4952 રૂપિયા નોંધાયો હતો.

ગઈકાલે મગફળીનો મહત્તમ ભાવ જૂનાગઢ(માંગરોળ)માં નોંધાયો હતો. જૂનાગઢ(માંગરોળ)માં મગફળી નો મહત્તમ ભાવ 6425 રૂપિયા અને સરેરાશ ભાવ 6415 રૂપિયા નોંધાયો હતો. બાબરા(અમરેલી) મગફળીનો મહત્તમ ભાવ 5850 રૂપિયા અને સરેરાશ ભાવ 5150 રૂપિયા નોંધાયો હતો. રાજકોટમાં મગફળી નો મહત્તમ ભાવ 6300 રૂપિયા અને સરેરાશ ભાવ 6055 રૂપિયા નોંધાયો હતો.

ઘઉંનો મહત્તમ ભાવ પાલનપુરમાં નોંધાયો હતો. પાલનપુરમાં ઘઉં નો મહત્તમ ભાવ 2155 રૂપિયા અને સરેરાશ ભાવ 1907રૂપિયા નોંધાયો હતો. રાજકોટમાં ઘઉં નો મહત્તમ ભાવ 1850 રૂપિયા અને સરેરાશ ભાવ 1780 રૂપિયા નોંધાયો હતો. અમરેલીમાં ઘઉં નો મહત્તમ ભાવ 2000 રૂપિયા અને સરેરાશ ભાવ 1825 રૂપિયા નોંધાયો હતો.

બાજરાનો મહત્તમ ભાવ સાવરકુંડલામાં નોંધાયો હતો. સાવરકુંડલામાં બાજરાનો મહત્તમ ભાવ 1750 રૂપિયા અને સરેરાશ ભાવ 1475 રૂપિયા નોંધાયો હતો. રાજકોટમાં બાજરાનો મહત્તમ ભાવ 1575 રૂપિયા અને સરેરાશ ભાવ 1350 રૂપિયા નોંધાયો હતો. મહેસાણામાં બાજરાનો મહત્તમ ભાવ 1460 રૂપિયા અને સરેરાશ ભાવ 1330 રૂપિયા નોંધાયો હતો.

ચોખાનો મહત્તમ ભાવ દહેગામ (ગાંધીનગર) માં નોંધાયો હતો. ગાંધીનગરમાં ચોખાનો મહત્તમ ભાવ 1650 રૂપિયા અને સરેરાશ ભાવ 1400 રૂપિયા નોંધાયો હતો. સુરત (માંડવી) માં ચોખાનો મહત્તમ ભાવ 1400 રૂપિયા અને સરેરાશ ભાવ 1400 રૂપિયા નોંધાયો હતો. દાહોદમાં ચોખાનો મહત્તમ ભાવ 1340 રૂપિયા અને સરેરાશ ભાવ 1330 રૂપિયા નોંધાયો હતો.

જુવાર નો મહત્તમ ભાવ પાટણ(સિધ્ધપુર) માં નોંધાયો હતો. પાટણમાં જુવાર નો મહત્તમ ભાવ 4125 રૂપિયા અને સરેરાશ ભાવ 2680 રૂપિયા નોંધાયો હતો. અમરેલીમાં જુવાર નો મહત્તમ ભાવ 2250 રૂપિયા અને સરેરાશ ભાવ 1800 રૂપિયા નોંધાયો હતો. ભાવનગરમાં જુવાર નો મહત્તમ ભાવ 2370 રૂપિયા અને સરેરાશ ભાવ 1715 રૂપિયા નોંધાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!