ગુજરાત રાજ્યના આ શહેર ના લોકોને મસ્કના દંડ માંથી અપાઈ મુક્તિ,જાણો

ગુજરાત રાજ્યમાં દરરોજ સતત કોરોના ના કેસો વધી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક કડક અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહા છે.સુરત અને અમદાવાદ શહેર માંથી રાજ્ય માં વધારે કેસો આવી રહ્યા છે.

આ પરિસ્થિતિ વચ્ચે સુરત થી માસ્ક ના દંડ લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.ગુજરાત રાજ્યના સુરત શહેર માં માસ્ક ને લઈને મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે.

સુરત શહેરના મેયર હેમાલી બોઘવાલાએ માસ્ક ના દંડ ને લઈને મહત્વની જાહેરાત કરી છે.શહેરીજનોને માસ્ક ના દંડમાંથી મુકિત આપવામાં આવી છે.

સુરત શહેરના લોકો માસ્ક નહિ પહેરે તો પોલીસ સામેથી માસ્ક પહેરાવશે.હવે થી સુરત મહાનગર પાલિકા નું નવું સૂત્ર દંડ નહિ માસ્ક પહેરો.

ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસ ના નવા 1790 કેસો નોંધાયા હતા જ્યારે વધુ 8 લોકોના કોરોના સંક્રમણ ને કારણે મોત થયેલ છે.ગઈકાલે ગુજરાત રાજ્યમાં 1277 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,78,880 લોકો કોરોના ને મ્હાત આપી ચૂક્યા છે.રાજ્યમાં કોરોના થી રિકવરી રેટ 95.45 ટકા પર પહોંચ્યો છે.હાલ 8823 એક્ટિવ કેસ છે જેમાંથી 79 લોકો વેન્ટીલેટર પર છે અને 8744 લોકો સ્ટેબલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*