ગાંધીનગરમાં ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યા ઉમેદવારોના નામ, જાણો ઉમેદવારોના નામ.

110

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ 40 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. વોર્ડ નંબર 1 માં મીનાબેન ખોડીદાસ મકવાણા, અંજનાબેન સુરેશભાઈ મહેતા, નટવરજી મથુરજી ઠાકુર અને રાકેશ કુમાર દશરથભાઈ પટેલ ની ટિકિટ આપવામાં આવી છે.

ભાજપે વોર્ડ નંબર 6 મહાત્મા મંદિરમાં પેનલમાંથી એક પણ ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી.વોર્ડ નંબર 2 પેથાપુર જીઈબીમાં પારૂલબેન ભૂપતજી ઠાકોર, દિપ્તીબેન મનીષકુમાર પટેલ.

અનિલસિંહ મહોબતસિંહ વાઘેલા અને દિલીપ સિંહ વાઘેલા ને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 3 માં સોનાલી બેન ઉરેનભાઈ પટેલ.

દિપીકાબેન સવજી ભાઈ સોલંકી, ભરતભાઈ મનજી ભાઈ ગોહિલ અને સંજીવ અંબરીશ મહેતા ના નામ જાહેર કર્યા છે.

આજ રોજ મંગળવારના છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોના વધુ નવા 2220 નવા કેસો સામે આવ્યા છે જ્યારે નવા 10 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4510 એ પહોંચ્યો છે.

આજ રોજ ગુજરાત રાજ્યમાં વધુ 1988 દર્દીઓ સાજા થયા છે તો ફૂલ 2,88,565 દર્દીઓ કોરોના ને માત આપી ચૂક્યા છે જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.51 ટકા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!