આ ગામનું નામ કંઈક એવું છે કે લોકો નામ લેતા પણ 100 વખત વિચારે છે… ગામના લોકોને પોતાના ગામનું નામ લેતા પણ આવે છે શરમ…

Published on: 10:45 am, Wed, 7 February 24

મિત્રો આપણે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હશો. ત્યારે આજે આપણે એક એવા ગામની વાત કરવાના છીએ કે, આ ગામનું નામ લેતા પહેલા ગામના લોકો પણ 100 વખત વિચારે છે.

આટલું જ નહીં પરંતુ ગામના લોકો પણ પોતાના ગામનું નામ બદલવાની માંગ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ આ ગામ ક્યાં આવેલું છે અને શું છે આ ગામનું નામ. આ ગામ રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં આવેલું છે.

ગામનું નામ એટલું વિચિત્ર છે કે ગામના લોકો પણ ગામનું નામ લેતા શરમ અનુભવે છે. આટલું જ નહિ પરંતુ ગામના લોકોએ ધારાસભ્યોને ગામનું નામ બદલવાની પણ રજૂઆત કરી છે.

આ ગામમાં 100 જેટલા લોકો રહે છે. જે લોકોનું કહેવું છે કે ગામનું નામ લેતા તેમને ખૂબ જ શરમ આવે છે. કારણ કે આ ગામનું નામ ચોરપુરા છે. તે લોકોનું કહેવું છે કે જ્યારે તે લોકો બહારગામ જાય અને તેમને કોક તેમના ગામનું નામ પૂછે ત્યારે તેઓ ગામનું નામ લેવામાં શરમ અનુભવે છે.

આટલું જ નહીં પરંતુ તેમના ગામનું નામ સાંભળીને ઘણા લોકો તેમની મજાક પણ ઉડાડે છે. એટલા માટે તે લોકોએ ગામનું નામ બદલવાની પણ રજૂઆત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "આ ગામનું નામ કંઈક એવું છે કે લોકો નામ લેતા પણ 100 વખત વિચારે છે… ગામના લોકોને પોતાના ગામનું નામ લેતા પણ આવે છે શરમ…"

Leave a comment

Your email address will not be published.


*