છેલ્લા 3 દિવસથી માતાનું મૃતદેહ હોસ્પિટલમાં પડ્યું હતું, જ્યારે અંતિમ સંસ્કાર માટે દીકરાને ફોન કર્યો, ત્યારે દીકરાએ કહ્યું એવું કે…તમારો મગજ પણ હલી જશે…

આજે આપણે એક એવી ઘટના વિશે જાણીશું કે જે સાંભળીને સૌ કોઈ લોકો આશ્ચર્યમાં મૂકાઈ જશો. તેવામાં મધ્યપ્રદેશના ખંડવામાં એક મહિલાનો મૃતદેહ ત્રણ દિવસથી હોસ્પિટલના શબઘરમાં જ હતો અને અંતિમ સંસ્કાર માટે રાહ જોવામાં આવી રહી હતી. એવામાં દૂર પરિવાર તરફથી કફન પણ મળ્યું નથી.

ત્યારે હજુ પણ તેમની અંતિમ સંસ્કારની વિધિ માટે તેમના દીકરા અને પરિવારને સતત સંપર્ક કરવામાં આવી રહ્યા છે. જેના થકી કેટલાય દિવસથી હોસ્પિટલમાં જ પડેલા એ મૃતદેહને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ત્યારે ચોંકાવનારી વાત સાંભળીને સૌ કોઈ લોકો આશ્ચર્યમાં મૂકાઈ જશો કે જે માતા એ મોટા કર્યા એ જ માતાના અંતિમ સંસ્કાર કરવામાં પણ દીકરો રાજી નથી.

ત્યારે સતત કહેતા દુઃખ લાગે છે કે દીકરાએ માતાના અંતિમ સંસ્કાર કરવા માટે ઇનકાર કરી દીધો છે. એટલું જ નહિ પરંતુ પરિવારજનો પણ અંતિમ સંસ્કાર માટે કોઈ જવાબ આપી રહ્યા નથી. વિસ્તૃતમાં એ મૃત મહિલાની વાત કરીશું તો યવતમાલ જિલ્લાના વણી ગામમાં રહેતી એ ૫૫ વર્ષીય મહિલા જેનું નામ પુષ્પા છે.

તેમની વિસ્તૃત માં વાત કરીએ તો 25મીના રોજ પુષ્પાની દીકરી તેનો ભત્રીજો, ભત્રીજી બધા સાથે કારમાં બેતુલનાના દેશનાથી ઓમકારેશ્વર તરફ જઈ રહ્યા હતા, ત્યારે ગાડી ચલાવી રહ્યો હતો અને દેસની ગામ નજીક કાર નું સ્ટેરીંગ ફેલ થઈ જતા ગાડી પલટી ખાઈ ગઈ હતી. ગાડીમાં બેઠેલા તમામ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનામાં કાર ચલાવનાર અભિષેક સુરક્ષિત હતો. પરંતુ પુષ્પાની ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી, ત્યારે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો હતો.તેમના પરિવારજનોને આ ઘટનાથી પરિચિત કરાવ્યા હતા પરંતુ કોઇએ ધ્યાન દીધું ન હતું.

ત્યારે આ પુષ્પાની દીકરી તેની સાથે રહે છે અને ટ્રાવેલ્સ કંપની માં એજન્ટ તરીકે ફરજ બજાવે છે. પોલીસ દ્વારા તેના દીકરાને માતાના અંતિમ સંસ્કાર કરવા માટે ખંડવા બોલાવવામાં આવ્યો. ત્યારે તેણે કહ્યું હતું કે હું આવી શકુ તેમ નથી તેનો મતલબ એવો થયો કે એક દીકરાને પોતાની માતા પ્રત્યે કહી જ લેવાદેવા નથી.

પોતાની માતાના અંતિમ સંસ્કારમાં પણ તેની પાસે સમય નથી, ત્યારે એ કહેતા ખૂબ જ દુઃખ થાય છે. એવામાં પુષ્પાના સસરા નો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે તેમની ઉંમર ઘણી થઇ ચૂકી છે. અંતે તેમના ભાઈ રાકેશ એ કહ્યું કે હું અંતિમ સંસ્કાર માટે આવીશ અને પુષ્પના ભાઈએ સંમતિ આપી કે બે-ત્રણ દિવસમાં હું આવી જઈશ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*