હાલમાં સોશિયલ મીડિયા પર નકલી ખબર નું ચલણ ખૂબ જ વધી રહ્યું છે અને પાછો મામલો સરકારી મહિલા સમૃદ્ધિ યોજનાનો છે. જે અંતર્ગત વિધવા મહિલાઓને 5 લાખ રૂપિયા કેશ અને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવી રહ્યા છે. Youtube પર એક વીડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર વિધવા મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત તમામ મહિલાના બેંક ખાતામાં 5 લાખ રૂપિયા.
અને ફી સિલાઈ મશીન આપવામાં આપી રહી છે.પીઆઈબી ફેકટ ચેકમાં બોગસ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવતી નથી. પીઆઇબી ફેકટ ચેકે ટ્વીટ કરીને લખ્યું કે youtube વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે.
કેન્દ્ર સરકાર વિધવા મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત તમામ મહિલાઓના બેંક ખાતામાં 5 લાખ રૂપિયા અને ફ્રી સિલાઈ મશીન આપી રહી છે.
નરેન્દ્ર મોદીના યોજનાથી દેશની મહિલાઓ અને ઘણો ફાયદો થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment