રાજ્યમાં ભારે ગરમીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, આ તારીખ સુધી ભુક્કા બોલાવતી ગરમી પડશે…

સમગ્ર ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગરમીને લઇને આગાહીઓ કરવામાં આવે છે ત્યારે આ કાળઝાળ ગરમીની અસર ગુજરાત રાજ્યના કચ્છ ,સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે ત્યારે લોકો અત્યારથી જ ભારે ગરમીથી હેરાન પરેશાન થઇ ગયા છે અને ભારે ગરમી નો સામનો પણ કરે છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે લોકોએ કામ વગર બહાર ના નીકળવું જોઈએ અને હવામાન વિભાગ આગાહી કરતા લોકોને ડરાવી પણ રહી છે.

ગરમીની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજે અને આવતીકાલે ભારે હિટવેવ રહેશે અને લોકો ગરમીથી બચવા માટે વોટરપાર્ક, હેર સ્ટેશનનો જેવા સ્થળોએ જવાનું પસંદ કરશે કામનું બહાર ન નીકળે એવા શિક્ષકોનો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યો આ હીટવેવની અસર સૌથી વધુ કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્રમાં જોવા મળશે ત્યારબાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા ભારે આગાહી કરે છે.

ત્યારબાદ રવિવારે હવામાન વિભાગની આગાહી સાબરકાંઠા બનાસકાંઠા ,મહેસાણા અમદાવાદ ,ગાંધીનગર, સુરેન્દ્રનગર ,રાજકોટ ,બોટાદ, અમરેલી માં ભારે હીટવેવની આગાહી કરવામાં આવી છે આગાહીના મત પ્રમાણે એપ્રિલ મહિનામાં ગરમીનો પારો 42 થી 45 ડિગ્રીએ પહોંચ્યો છે.

હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટ જણાવતા કહ્યું કે ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્ર ગરમીનો પારો ગગડ્યો છે અને લૂનો પ્રકોપ જોવા મળશે જેથી એપ્રિલ મહિનામાં ભારે ગરમી સહન કરવી પડશે જે લોકો માટે રાહતના સમાચાર ન કહેવાય. સૌથી ભીષણ ગરમી એપ્રિલમાં પડવાની છે ત્યારે ગુજરાત હવામાન વિભાગે જણાવતા કહ્યું કે આજે અને આવતીકાલે ભયાનક ગરમી પડવાની છે ત્યારે એલર્ટ જાહેર કર્યો છે.

અલગ-અલગ રાજ્યોમાં મેટ વિભાગે હિટવેવની સ્થિતિ હોવાની સંભાવના વ્યક્ત કરી છે, 2 એપ્રિલે તેલંગાણા ,છત્તીસગઢ, સૌરાષ્ટ્ર ,કચ્છ ,ઝારખંડ અને મરાઠા વાળમાં ત્રણ એપ્રિલે ગુજરાતમાં અને 4 એપ્રિલે મધ્યપ્રદેશમાં હીટવેવની સ્થિતિ બની રહેશે. ત્યારે રાજ્યના અમદાવાદ અને ગાંધીનગરમાં જોવા મળશે બધા જિલ્લાઓમાં લગભગ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર ગયો છે. અમદાવાદમાં તો સૌથી વધુ તાપમાન નોંધાયું છે.

આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં ગરમી ના આઠ દેખાવાના છે અને સાબરકાંઠા, બનાસકાંઠા ,પાટણ ગાંધીનગર ,મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર ,અમરેલી ના ભારે ગરમ પવન ફૂંકાશે એવું અનુમાન કરવામાં આવ્યો છે સાથે સાથે દેશના મધ્ય પ્રદેશ અને ગુજરાત સહિત હીટવેવની સંભાવના કરીશ ત્યારે લોકોએ આ ગરમીથી સામનો કરવો પડશે અને વગર બહાર નીકળવાનું ટાળશો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*