ગુજરાત રાજ્યમાં આ તારીખે વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, રાજ્યમાં ફરી એક વખત મેઘ તાંડવની તૈયારી!

ગુજરાતમાં ચોમાસુ વિદાય લઇ રહ્યું છે અને ઠંડીનું આગમન થઈ રહ્યું છે ત્યારે રાજ્ય માંથી ચોમાસાની વિદાય સમયે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે લોકેશન અસરના પગલે દક્ષિણ ગુજરાતમાં 14મી ઓક્ટોબર એ સામાન્ય વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે.

ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં સામાન્ય વરસાદના ઝાપટા પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આ વખતે ગુજરાતમાં 135 ટકા વરસાદ નોંધાયો છે.રાધે માંથી સંપૂર્ણ ચોમાસાની વિદાય સમયે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 14 ઓક્ટોબર વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વર્ષે ભારે વરસાદના કારણે ખેડૂતોને પણ ઘણું નુકસાન થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*