વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ આઠમાંથી સાત બેઠક પર પોતાના ઉમેદવાર ના નામ સત્તાવાર રીતે જાહેરાત કરી ચુક્યા છે.કોંગ્રેસ આજે મોડી સાંજ સુધીમાં ઉમેદવારોના નામ જાહેર થાય તેવી કોંગ્રેસના સૂત્રો દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ચાલો આપણે જાણીએ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારો ના નામ. કોંગ્રેસમાં બેઠકોને લઇને ખૂબ જ રોમાંચક ચૂંટણી થશે .
અબડાસા :
શાંતિલાલ સંઘાણી
કરજણ :
જગદીશ પટેલ
લીમડી :
જયરામ મેણીયા
મોરબી :
જેન્તીલાલ પટેલ
ગઢડા :
મોહનભાઈ સોલંકી
ધારી :
સુરેશ કોટડિયા
કપરાડા :
હરીશભાઇ પટેલ
ડાંગ :
ચંદર ભાઈ ગામીત
જોકે હજી સુધી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર નામની જાહેરાત કરવામાં આવી નથી અને માટે બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા . આ વખતે આ પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસનું પલ્લુ ભારે દેખાય છે.
પેટાચૂંટણી યોજાઈ રહી છે ત્યારે તમામ બેઠકો પર જીત મેળવવા પાર્ટી માટે મોટો પડકાર રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!