ગુજરાતના હવામાનમાં ફેરફાર ને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, બંગાળની ખાડીમાં જો આ બન્યુ તો…

દેશભરના હવામાનમાં ઝડપથી પલટો થઈ રહ્યો છે. હવામાન પલટા ની વચ્ચે સીઝન નું પહેલું લો પ્રેશર બંગાળની ખાડીમાં સર્જાયેલું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાનમાં બદલાય શકે છે. જોકે તમામ રીતે સ્પષ્ટ રીતે આનું લઈને કોઈ અનુમાન નથી લગાવાઇ રહ્યો.

આ ડિપ ડિપ્રેશનમાં બદલાય શકે છે અને તેવામાં આ દરમિયાન હવાની સ્પીડ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે.24 કલાક દરમિયાન માછીમારોને સમુદ્રમાં ન જવાની પણ સલાહ આપવામાં આવી હતી.

શુક્રવારે રાત્રે 11:30 વાગે અંડમાન માં દબાણ નો વિસ્તાર જોવા મળી રહ્યો હતો. હાલમાં પોર્ટપ્લેયર થી 500 કિલોમીટર દૂર છે અને આ ઉપરાંત મ્યાનમાર થી 500 કિમી દક્ષિણમાં સ્થિત છે. આને મ્યાનમાર તટથી ઉત્તર-પૂર્વ તરફ ની સંભાવના છે.

ડિપ્રેશનમાં ચાલતાં અંડમાન માં ભારે વરસાદ થઇ શકે છે અને આ ઉપરાંત અહીં 65 કિલોમીટરની સ્પીડથી ઝડપી હવા ચાલી શકે છે.આ દરમિયાન સ્કાયમેટ વેધર મુજબ પૂર્વ આસામ અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

અને આ ઉપરાંત પૂર્વોત્તર ભારતમાં હલવો વરસાદ ચાલુ રહેશે. કેરળ અને તમિલનાડુ માં એક અથવા બે જગ્યાઓ પર મધ્યમથી હળવો વરસાદ થઇ શકે છે.

પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક ભાગોને ઝારખંડના કેટલાક ભાગોમાં પણ હળવો વરસાદ થઇ શકે છે. તટીય આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા અને ગુજરાતના કચ્છમાં હવામાનમાં ફેરફાર થશે.

એટલે કે આ વિસ્તારોમાં ગરમીમાં વધારો થઇ શકે છે. ગુજરાત રાજ્યના કચ્છની આજુબાજુના વિસ્તારમાં ગરમીનો વધારો થઈ શકે છે અને સમગ્ર ગુજરાતમાં ખાસ કોઈ પ્રકારનો ફેરફાર નહીં થાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*