કબરાઉમાં બેઠેલી માં મોગલના તો પરચા અપરંપાર છે. માતાજી અહીં આવતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. જો સાચા મનથી માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માતાજી હંમેશા પોતાના ભક્ત પર રાજી રહે છે અને તેમની તમામ સમસ્યાઓ દૂર કરે છે.
અત્યાર સુધીમાં માતાજીએ લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે. ત્યારે આજે આપણે કબરાઉમાં પોતાની માનતા પૂરી કરવા આવેલા એક ભક્તની વાત કરવાના છીએ. જેને માં મોગલને સાક્ષાત પરચા આપ્યા છે.
એક વ્યક્તિ કબરાઉમાં આવેલા માં મોગલના ધામમાં 1100 રૂપિયા લઈને પહોંચી આવ્યા હતા. અહીં તેમને માં મોગલના આશીર્વાદ લીધા હતા અને પછી અહીં બિરાજમાન મણિધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા. ત્યારે મણીધર બાપુએ કહ્યું હતું કે તમારે શેની માનતા હતી.
ત્યારે તે વ્યક્તિએ જણાવ્યું કે, તેમને ઘણા સમયથી છાતીમાં દુખાવો થતો હતો. તેમને જણાવ્યું કે તેમને છાતીમાં દુખાવાની ઘણી બધી દવા લીધી અને ઘણા ડોક્ટરોને દેખાડ્યું પરંતુ કોઈ પણ પ્રકારનો ફરક પડ્યો નહીં.
છેવટે તેમને માં મોગલ ને યાદ કર્યા હતા અને પછી તો માં મોગલના આશીર્વાદથી ધીમે ધીમે એ વ્યક્તિને છાતીમાં દુખાવાની તકલીફ દૂર થઈ ગઈ હતી. એટલે વ્યક્તિ પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ પહોંચે આવ્યા હતા.
પછી વ્યક્તિએ 1100 રૂપિયા મણીધર બાપુને આપ્યા ત્યારે મણીધર બાપુએ તેમાં એક રૂપિયો ઉમેરીને તે વ્યક્તિને પાછા આપી દીધા અને તેમને કહ્યું કે માં મોગલ એ તારી માનતા 10 ગણી સ્વીકારી લીધી છે. આ પૈસા તારી દીકરીને આપી દેજે એટલે માં મોગલ રાજી રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment