આખા ગુજરાતને પોતાની રમુજી વાતોથી હસાવનાર માયાભાઈ આહીર દીકરીની વિદાય સમયે રડી પડ્યા… જુઓ માયાભાઈ આહીરની દીકરીના લગ્નના ખાસ ફોટાઓ…

Published on: 10:49 am, Mon, 4 December 23

મિત્રો આપણે સૌ ડાયરા કિંગ અને હાસ્ય કલાકાર તરીકે ઓળખાતા માયાભાઈ આહીરને તો જરૂર ઓળખતા હશે. માયાભાઈ આહીર ગુજરાતીઓના દિલમાં વસેલા છે. માયાભાઈ આહીર થોડાક વર્ષો પહેલા પોતાની લાડલી દીકરીના લગ્ન ધામધૂમથી કર્યા હતા.

માયાભાઈ આહીરના દીકરીના લગ્ન ભાજપના નેતા જીતુભાઈ ડેરાના પુત્ર મોનીલ સાથે થયા છે. લગ્નમાં ગુજરાતના ઘણા બધા કલાકારો હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, માયાભાઈ આહીરની દીકરીના લગ્નમાં મોટા મોટા નેતા, ગાયક કલાકાર અને ફિલ્મી અભિનેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

દીકરીના લગ્નનો ત્રણ દિવસનો કાર્યક્રમ હતો. જેમાં પહેલા દિવસે રાસ ગરબાનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યો હતો. જ્યારે બીજા દિવસે ભવ્ય ડાયરાનું આયોજન રાખવામાં આવ્યું હતું. તેમજ ત્રીજા દિવસે તમામ પ્રકારની વિધિઓ કરવામાં આવી હતી.

માયાભાઈ આહીર પોતાની દીકરીના લગ્ન ધામધૂમથી કર્યા હતા. તેમની દીકરીના લગ્નના ફોટા જોઈને તમે પણ ખુશ થઈ જશો. માયાભાઈ આહીર પણ લગ્નમાં ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા અને લગ્નમાં આવતા મહેમાનો સાથે તેઓ હસતા મોઢે મળી રહ્યા હતા.

ઉપરાંત તેમના પરિવારમાં પણ એક અલગ જ ખુશીનો માહોલ હતો. સૌ કોઈ લોકોને ખડખડાટ હસાવનાર માયાભાઈ આહીર દિકરીની વિદાય વખતે રડી પડ્યા હતા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. મિત્રો આ કિસ્સો ઘણા સમય પહેલાનો છે પરંતુ ફરી એક વખત અમે તમારી સામે આ કિસ્સો પ્રસ્તુત કરી રહ્યા છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "આખા ગુજરાતને પોતાની રમુજી વાતોથી હસાવનાર માયાભાઈ આહીર દીકરીની વિદાય સમયે રડી પડ્યા… જુઓ માયાભાઈ આહીરની દીકરીના લગ્નના ખાસ ફોટાઓ…"

Leave a comment

Your email address will not be published.


*