પેટ્રોલ અને ડીઝલ ની સતત વધતી કીમતોએ દેશ ના સામાન્ય લોકો ની ચિંતામાં વધારી કર્યો છે.એક અઠવાડીયા બાદ આજરોજ ફરી એક વખત સરકારી તેલ કંપનીઓ એ બને ઈંધણ ના ભાવમાં વધારો કર્યો છે અને એક વર્ષમાં જોઈએ તો પેટ્રોલ 13.55 પૈસા મોંઘું થયું છે.
02 ફેબ્રુઆરી એ 2020 એ રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 73.10 પ્રતિ લીટર અને ડીઝલ ના ભાવ 66.14 રૂપિયે લિટર હતા.ત્યારે આજરોજ ફરી એક વાર આ બંને ઇંધણના ભાવ જોઈએ.
તો દિલ્હીમાં પેટ્રોલ ના ભાવ 86.65 રૂપિયા પ્રતિ લીટર તથા ડીઝલના ભાવ 76.83 રૂપિયા લીટર છે.સતત થઈ રહેલા વધારાથી પેટ્રોલ અને ડીઝલ ની કિંમતે રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે.
જાણીને આશ્ચર્ય થશે કે વૈશ્વિક બજારમાં ડોલરની કિંમતના આધારે ભારત પેટ્રોલ ડીઝલની કિંમત ઘણી ઓછી હોવી જોઈએ. વર્ષ 2014 માં ફૂડ ઓઈલ 108 ડોલર પ્રતિ બેરલ હતું ત્યારે પેટ્રોલની કિંમત 72 રૂપિયા પ્રતિ લીટર હતી.
જ્યારે આજે બેરલ ની કિંમત 55 ડોલર પ્રતિ બેરલ છે તેમાં છતાં પેટ્રોલની કિંમત રૂપિયા પ્રતિ લીટર ની નજીક પહોંચી જવા આવી છે.સવાલ એ થાય છે કે.
કિંમતોમાં આટલો બધો તફાવત કેમ છે અને ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો એટલા માટે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ફૂડ પર ટેક્સમાં દિવસેને દિવસે વધારો કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment