સૌરાષ્ટ્ર ની આ માર્કેટયાર્ડમાં મગફળી ના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, ખેડૂતો થઈ ગયા ખુશમ ખુશ.

Published on: 4:08 pm, Thu, 4 February 21

સૌરાષ્ટ્રની જસદણ APMC માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 6005 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં કપાસ,મગફળી ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચી રહ્યા છે.

ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે.આ પરિસ્થિતિ વચ્ચે જસદણની APMC માર્કેટ યાર્ડ માં કપાસ,મગફળી ઉપરાંત અન્ય પાકોનો ભાવ સારો જોવા મળ્યો હતો.

જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મહત્તમ ભાવ 6005 રૂપિયા અને ગુજરાત ની બીજી માર્કેટયાર્ડના શું ભાવ છે.તે અંગે ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMC ના ભાવ વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું.

જસદણ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 4050 થી 6070 રહા હતા.મગફળી ના ભાવ જસદણ માર્કેટિંગ યાર્ડ માં 3500 થી 6005 રહા હતા. ચોખાના ભાવ જસદણ માર્કેટિંગ યાર્ડ માં 1000 થી 1710 રહા હતા.

ઘઉંના ભાવ જસદણ માર્કેટિંગ યાર્ડમાં 1500 થી 2025 રહા હતા. બાજરા ના ભાવ જસદણ માર્કેટ યાર્ડ માં 1005 થી 1440 રહા હતા. જુવાર ના ભાવ જસદણ માર્કેટિંગ યાર્ડ 1490 થી 3450 રહા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સૌરાષ્ટ્ર ની આ માર્કેટયાર્ડમાં મગફળી ના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, ખેડૂતો થઈ ગયા ખુશમ ખુશ."

Leave a comment

Your email address will not be published.


*