આવી છોકરી સાથે લગ્ન કરતાં પહેલાં જતી જજો…! પતિએ 2.5 લાખ રૂપિયાનું દેવું કરીને પોતાની પત્નીને ભણાવી, નોકરી મળતા જ પત્નીએ કંઈક એવું કર્યું કે…

Published on: 1:05 pm, Mon, 18 December 23

ઘણા સમય પહેલા બનેલા એક ચોકાવનારા કિસ્સા વિશે આજે આપણે વાત કરવાના છીએ. ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં લગ્ન થઈ ગયા બાદ યુવતી પોતાના પ્રેમીઓ સાથે ભાગી જતી હોય છે. ત્યારે તેવા જ કિસ્સા વિશે આજે આપણે વાત કરવાના છીએ.

વાત કરીએ તો ટીંકુ યાદવ નામના એક ડીલેવરી બોલે 2.5 લાખ રૂપિયાનું દેવું કરીને પોતાની પત્નીને ભણાવી ગણાવીને નર્સ બનાવી. નર્સ બન્યા બાદ પત્નીએ પોતાના પતિને દગો આપી દીધો અને પોતાના પ્રેમી સાથે ભાગીને લગ્ન કરી લીધા.

આ ઘટના બન્યા બાદ ટીંકુ યાદવે પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની અને પ્રેમી સામે કેસ દાખલ કરાવ્યો હતો. યુવકે જણાવ્યું કે તેના લગ્ન પ્રિયા કુમારી નામની યુવતી સાથે થયા હતા. લગ્ન પછી તેની પત્નીએ ભણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યા

રે યુવકે પોતાની આર્થિક પરિસ્થિતિ નબળાઈ હોવા છતાં પણ પોતાની પત્નીને ભણાવી. એટલું જ નહીં પરંતુ પોતાની પત્નીને ભણાવવા માટે પોતાના માથે દેવું પણ કર્યું.

ત્યારે પત્નીની કોલેજ પૂરી થતાં જ તેને પોતાના પતિને છોડી દીધો અને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ અને તેની સાથે લગ્ન કરી લીધા. આ ઘટના બન્યા બાદ યુવક પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યારબાદ એને અહીં પોતાની પત્ની અને તેના પ્રેમી સામે કેસ કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "આવી છોકરી સાથે લગ્ન કરતાં પહેલાં જતી જજો…! પતિએ 2.5 લાખ રૂપિયાનું દેવું કરીને પોતાની પત્નીને ભણાવી, નોકરી મળતા જ પત્નીએ કંઈક એવું કર્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*