ગુજરાત રાજ્યમાં હાલમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં હાર પછી પ્રદેશ કોંગ્રેસ માં કકળાટ જૉવા મળી રહ્યો છે. હાઈ કમાન્ડે પરાજયને લઈને રિપોર્ટ માગતા હડકપ જોવા મળી રહ્યો છે. રાજ્યના પ્રભારી ને પણ હાઈ કમાન્ડ દ્વારા ઠપકો આપ્યા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહે છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે દિવાળી પછી પ્રદેશ કોંગ્રેસમાં ધરખમ ફેરફાર થશે.
હાર્દિક પટેલ પ્રદેશ કોંગ્રેસના રિઝલ્ટ બતાવો ઉપર જોખમ હોવાનું ચર્ચાએ જોર પકડયું છે.રાજ્યમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે પદભાર પહેલા હાર્દિક પટેલ પણ લટકતી તલવાર જોવા મળી રહી છે.હાર્દિક પટેલ પેટાચૂંટણીમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.
અને જો કે હાર્દિક પટેલના કારણે ઓબીસી મતો માં પક્ષને મોટો ફટકો પડયો છે. જ્યારે બીજીતરફ હાર્દિક પાટીદાર મતદારોને પણ આકર્ષી શકયો નથી.
વિધાનસભાની પેટાચૂંટણીઓ કોંગ્રેસ ની ભાજપ સામે ખૂબ જ મોટી શરમજનક હાર છે.
નોધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment