દેશવાસીઓની દિવાળી સુધારવા નાણા મંત્રી નિર્મલા સીતારમણે કરી આ મોટી જાહેરાત.

Published on: 4:15 pm, Thu, 12 November 20

કોરોના મહામારીમાં પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને પાછી પાટા પર લાવવા માટે મોદી સરકારે વધુ એક રાહત પેકેજનું એલાન કર્યું છે. નાણા મંત્રી નિર્મલા સીતારામન શંકર માં કહ્યું કે તાજેતરમાં આંકડા અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત આપી રહ્યા છે.તેમને કહ્યું કે તાજેતરમાં આંકડા અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેતો આપી રહ્યા છે અને કહ્યું કે જીએસટી કલેક્શન જેના અનેક આંકડાઓમાં સુધારા જોવા મળી રહ્યા છે અને રિઝર્વ બેન્કે તો સંકેત આપ્યા છે કે ત્રીજા ક્વાર્ટરમાં જ ઇકોનોમિ પોઝિટિવ જીડીપી ગ્રોથ હાસલ કરી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ પેકેટ તૈયાર કરવા માટે ઉદ્યોગ ચેમ્બર અને કોર્પોરેટ જગત નો અભિપ્રાય લેવામાં આવ્યો છે.સૂત્રોએ આ પેકેજ વિશે વિસ્તૃત માહિતી આપી હતી પરંતુ જણાવ્યું કે તેનો હેતુ મુશ્કેલીમાં મુકાયેલા શેત્ર ને રાહત આપવાનો છે.એમાં રોજગારી પેદા કરવા પર પણ ભાર મુકવામાં આવશે અને નોંધપાત્ર એ છે કે કોરોનાવાયરસ ના ચેપ ને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉન થી દેશની અર્થવ્યવસ્થા ખરાબ થઈ ગઈ છે.

નિર્મલા સીતારમણે કહ્યું કે આરબીઆઇ ત્રીજા ક્વાટર્ માં અર્થવ્યવસ્થાના સકારાત્મક વિકાસ ની આગાહી કરી છે અને શેર માર્કેટ અને માર્કેટ કેપ નો વિકાસ એ આપના પ્રયત્નોનું પરિણામ છે. નાણા પ્રધાન નિર્મલા સીતારામન એ કહ્યું કે.

ભૂતકાળમાં લીધેલ આ નિર્ણયના કારણે જીએસટી સંગ્રહમાં વધારો થયો છે. વાર્ષિક ધોરણે તેમાં 10 ટકાનો વધારો થયો છે તે સમય 23 ઓક્ટોબર સુધી બેન્ક ક્રેડિટ 5.1 ટકા વધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!