દિવાળી પછી શાળા ખોલવાના મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આપ્યું મહત્વનું નિવેદન,જાણો વિગતે

Published on: 4:03 pm, Thu, 12 November 20

ગુજરાત રાજ્યમાં શાળા કોલેજો શરૂ કરવાને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નું નિવેદન સામે આવ્યો છે.શિક્ષણ મંત્રી રાજ્યમાં શાળા-કોલેજ અને લઈને કહ્યું કે ગુજરાત પ્રથમ રાજ્ય નથી અન્ય રાજ્યોમાં પણ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે ગઇકાલે સરકારે રાજ્યમાં ધોરણ ૯ થી ૧૨ ને લઈને શાળા ખોલવાની મંજૂરી આપી છે.રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શાળા કોલેજ શરૂ કરવાને લઈને જ હતું.

નિવેદન આપતા કહ્યું કે શાળા-કોલેજો ખોલવાની લઈને ગુજરાત પ્રથમ રાજ્ય નથી પણ રાજ્યોમાં પણ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે સાત રાજ્યોમાં સપ્ટેમ્બર મહિનામાં જ શાળા ખોલી નાખવામાં આવી છે.શિક્ષણ મંત્રીએ કહ્યું કે.

રાજ્ય સરકાર બાળકની સલામતી સંદર્ભે કોઈ પણ બાંધછોડ નહીં કરે. સરકાર પોતાની જવાબદારીથી ભાગી રહી નથી અને બાળકની જવાબદારી માટે સરકાર શાળા અને વાલી જવાબદાર છે.

દિવાળી પછી શાળાઓ ખુલ્યા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અમુક નિયમોનું ફરજિયાત પણે પાલન કરવું પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!