ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી આ બે બેઠકોને લઇને આવ્યા મોટા સમાચાર, આ પક્ષના નેતાએ કર્યો મોટો દાવો

ગુજરાત રાજ્ય વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરને રોજ યોજાવાની છે. ઉમેદવારોને આપવા ટિકિટ ને લઈને રાજકારણમાં મોટી ધમાલ મચી છે. રાજ્યમાં કપરાડા,ધારી, અબડાસા, ગઢડા, લીમડી, મોરબી ,કરજણ અને ડાંગ આ બેઠકોમાં 3 નવેમ્બર ના રોજ મતદાન યોજાવાનું છે.હાલ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામતો દેખાઈ રહ્યો છે. આ દરમિયાન મહત્વના સમાચાર કહી શકાય તેવા અહેવાલો સામે આવી રહ્યા છે.જેમાં ધારી અને.

અબડાસા બેઠક પર ભાજપના કાર્યકરોએ તેમની ટિકિટ ફાઇનલ હોવાનો દાવો કર્યો છે.મળતી માહિતી મુજબ, ધારી બેઠક પર જેવી કાકડિયા એ તેની ભાજપની ટિકિટ ફાઇનલ હોવાનો મહત્વપૂર્ણ દાવો કર્યો છે. ત્યારે બીજી બાજુ અબડાસા બેઠક માટે પ્રદ્યુમનસિંહ દાવો કર્યો છે.

કે તેમની ભાજપની ટિકિટ ફાઇનલ છે. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ રાજકારણ ગરમાતું જાય છે.  આ દરમિયાન ભાજપનીટિકિટ ફાઇનલ હોવા અંગે.

આવા કેટલા દાવા સાચા સાબિત થાય છે તે આવનારો સમય જ બતાવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*