ઓ ભાઈ સાવ આમ ન હોય…! લગ્નમંડપમાં વરરાજા 4-4 કન્યાઓ સાથે ફેરા ફર્યો… વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આ વિડીયો…

Published on: 12:41 pm, Tue, 12 December 23

લગ્ન બે વ્યક્તિઓ વચ્ચેનો પવિત્ર સંબંધ છે. એક વખત લગ્નના બંધારણમાં બંધાયા બાદ બંને લોકોને આખી જિંદગી એક સાથે વિતાવવી પડે છે. ત્યારે હાલમાં લગ્નનો એક વિડીયો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

મિત્રો આ લગ્ન બધા લગ્ન કરતા કંઈક અલગ જ છે. તમને જણાવી દઈએ કે, લગ્નમાં એક વરરાજા અને 4 દુલ્હન છે. જે એક જ મંડપમાં ફેરા ફરી રહ્યા છે. હાલમાં વાયરલ થયેલો આ વિડીયો જોઈને લોકો ચોકી ઉઠ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સફેદ કલરના કોર્ટ અને પેન્ટ પહેરીને વરરાજો પોતાની ચાર દુલ્હન સાથે મંડપમાં ફેરા ફરી રહ્યો છે. નજીક ઉભેલા લોકો ઘર વધુ પર ફુલ વરસાવી રહ્યા છે. ઉપરાંત લગ્ન મંડપમાં એક પંડિતજી પણ દેખાઈ રહ્યા છે. ત્યારબાદ બધી દુલ્હન વરરાજાના ચરણ સ્પર્શ કરે છે અને આશીર્વાદ લે છે.

આ વિડીયો કેટલો સાચો છે તેની કોઈપણ માહિતી સામે આવી નથી. ઉપરાંત અમારી વેબસાઈટ પણ આ વીડિયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. વાયરલ થઈ રહેલો આ વિડીયો પ્લેટફોર્મ X પર @musafir_vj નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો તો કહી રહ્યા છે આ એક ફેક વીડિયો છે. જ્યારે ઘણા લોકો કહી રહ્યા છે કે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે આ બધા ડ્રામા ચાલી રહ્યા છે. હકીકત શું છે તેની કોઈપણ માહિતી નથી એટલે આ વિડીયો અને આ વાતની જાણકારી ની અમે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "ઓ ભાઈ સાવ આમ ન હોય…! લગ્નમંડપમાં વરરાજા 4-4 કન્યાઓ સાથે ફેરા ફર્યો… વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આ વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*