2000 ની નોટને લઈને સરકારે કરી દીધી મોટી જાહેરાત, જાણો શું છે સમગ્ર મામલો

Published on: 10:14 am, Sun, 20 September 20

નાણામંત્રાલય લોકસભામાં જાણકારી આપતા કહ્યું કે, 2000 રૂપિયાની નોટ પ્રિન્ટિંગ બંધ કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. લોકસભામાં એક લેખિત જવાબમાં નાના રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકોરે કહ્યું કે સરકાર કોઈપણ પ્રકાર ની નોટ વિશે નિર્ણય લેતા પહેલા RBI ની સલાહ લે છે. જેનાથી સામાન્ય લોકોને ચલણી નોટો પ્રયાપ્ત વસ્તુઓમાં ઉપલબ્ધ છે.

નાણાકીય વર્ષ 2019-20 અને 2020-21 માં બે હજાર રૂપિયાની નોટો મોકલવા માટે પ્રેસ ને કોઇ માંગ પત્ર મોકલ્યો ન હતો, પરંતુ તેનો અર્થ એ નથી કે,સરકાર 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરવાનું વિચારી રહી છે.

આપને જણાવી દઇએ કે, ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ માં 23 માર્ચ 2020 થી લઈને 3 મે 2020 સુધી નોટ નું છાપકામ બંધ હતું.4 મે પહેલા અહીંયા પર કામ શરૂ થઈ ગયું હતું. ઠાકુરે એ પણ જણાવ્યું કે.

સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મીટીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ માં પણ કેટલાક સમય માટે નોટ નું છાપકામ બંધ રહ્યું છે.SPMCIL ના નાસિક અને દેવાસ સ્થિત પ્રેસ લોકડાઉન દરમ્યાન બંધ હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!