સમગ્ર ગુજરાત રાજ્યમાં જીવલેણ વાયરસનો કહેર દિવસેને દિવસે વકરી રહ્યો છે ત્યારે આ કપરા સમયમા ગુજરાત સરકાર એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વ નિર્ણય ખેડૂતો માટે લીધો છે.
જેમાં રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવાની મુદત 30 જૂન સુધી લંબાવવાની જાહેરાત કરી છે. મહામારીમાં રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે.
ખેડૂતો માટે પાક ધિરાણ ભરપાઈ કરવાની મુદત 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. ખેડૂતો માટેના રાજ્ય સરકારના 4 ટકા તેમજ ભારત સરકારના ત્રણ ટકા મળી ફૂલ 7 ટકા વ્યાજ રાહતની રકમ ગુજરાત સરકાર ચૂકવશે.
રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારા નો ફૂલ 16.30 કરોડનો ખર્ચ ભોગવશે. ખેડૂતો માટે ના રાજ્ય સરકારના ચાર ટકા.
તેમજ ભારત સરકારના ત્રણ ટકા મળીને કુલ સાત ટકા વ્યાજની રકમ ગુજરાત સરકાર ચૂકવશે તેઓ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહત નો વધારાનો કુલ 16.30 કરોડનો ખર્ચ ભોગવશે. ભારત સરકારના ત્રણ ટકા મળી કુલ 7 ટકા વ્યાજ રાહતની રકમ ગુજરાત સરકાર ચૂકવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment