જયપુરના મેયર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંગલાની પાસે એક યુવતીનો જીવ લઈ લીધાનો મામલો સામે આવ્યો છે.રેશમા ના પતિ અયાઝ અહમદ અંસારી તેના જીવ લેનારા હોવાનું બહાર આવ્યું છે. મંગળવારે પોલીસે અયાઝ ને કોર્ટમાં રજૂ કર્યો
અને તેને બે દિવસના રિમાન્ડ પર લીધો અને જ્યારે તેની પુછપરછ કરવામાં આવી ત્યારે તેને તેના પત્ની નું જીવન નયના માંથી રેશમા બનાવવા ની વાર્તા અને તેના મૃત્યુ સુધીની ભયંકર સફર વર્ણવી જે પોલીસ સાંભળી હતી.અશોક કુમાર ગુપ્તા ના જણાવ્યા અનુસાર,
જયપુરના જયસિંહપૂરા ખોર ની રહેવાસી 22 વર્ષીય નૈના મંગ્લાનીનાં જીવનમાં જુલાઈ 2017 સુધી બધું સામાન્ય હતું. જુલાઈમાં એક દિવસના જયપુરના અજમેર રોડ પર આવેલી ફાઈનાન્સ કંપનીની ઓફિસમાં ક્રેડિટ કાર્ડ બનાવવા માટે ગઈ હતી અને ત્યાં જયપુરના આ 27 વર્ષીય અયાઝ અહમદ અંસારી ત્યાં કામ કરતો હતો.
અહી જ નયના અને અયાઝની પહેલી મુલાકાત થઇ હતી.રેશ્મા ને વર્ષ 2019 માં એક પુત્ર હતો. પુત્રના જન્મ બાદ તેને પોતાનો 11 લાખ રૂપિયામાં હપ્તામાં ફ્લેટ લીધો. તેને નૈના મંગલાની અને રેશમા મંગલાની ના નામે બે અલગ-અલગ ફેસબુક આઇડી બનાવી હતી.
લગ્ન પહેલા અને પછી બંને પર ઘણી બધી તસવીરો અને વિડીયો પોસ્ટ કર્યા હતા. ફેસબુક પર ખૂબ જ સક્રિય હતી અને 6400 થી વધુ ફોલોવર્સ હતા. આ કારણે અયાશે રેશ્માના ચારિત્ર્ય પર શંકા કરવા માંડી. બંને વચ્ચે ઝઘડો થયો અને આવી સ્થિતિમાં તેની પત્નીએ તેના પતિ પાસેથી છૂટાછેડા લેવાની તૈયારી બતાવી હતી. યુવા એટલો વધી ગયો કે પતિએ તેની પત્નીનો જીવ લેવાની યોજના બનાવી દીધી અને જીવ લઈ પણ લીધો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment