બગદાણા આવેલા વિદેશી મહેમાનોને પણ બાપા સીતારામની ભક્તિનો રંગ લાગ્યો…! વિદેશી મહેમાનો પ્રસાદ લઈને કંઈક એવું બોલ્યા કે… જુઓ આ વિડીયો…

Published on: 11:03 am, Fri, 9 February 24

સૌ મિત્રો બોલો બાપા સીતારામ. મિત્રો આપણે સોશિયલ મીડિયા પર બાપાસીતારામના જીવનની ઘણી બધી વાતો સાંભળી હશે. જ્યારે આપણે બગદાણા ધામ જઈએ છીએ ત્યારે આપણને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. બગદાણા ધામમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો બાપાના દર્શન કરવા માટે આવતા હોય છે.

અહીં 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ હોય છે. અહીં આવતા તમામ ભક્તોને ફ્રીમાં જમાડવામાં આવે છે અને તેમની પાસેથી એક રૂપિયો પણ લેવામાં આવતો નથી. મિત્રો બગદાણા ધામમાં માત્ર ભારત દેશના નહીં, પરંતુ વિદેશથી પણ લોકો અહીં બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે આવે છે.

ત્યારે આજે અમે તમને વિદેશથી આવેલા પ્રવાસીઓ વિશે વાત કરવાના છીએ જેમને બગદાણા આવીને બજરંગદાસ બાપાની ભક્તિ લાગી ગઈ હતી. જેનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આપણે સૌ જાણીએ જ છીએ કે, બગદાણા આવતા તમામ ભક્તોને એક ખૂબ જ વ્હાલ ભર્યો આવકાર આપવામાં આવે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વિદેશી ભક્ત અન્ન ક્ષેત્રમાં પ્રસાદ લીધા બાદ બહાર આવીને બાપા સીતારામ, ભોલેનાથ અને માતાજીની જય બોલાવે છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વિદેશથી કેટલાક મહેમાનો આવેલા છે અને અહીં અન્ય ક્ષેત્રમાં પ્રસાદ લઇને તે લોકો ખૂબ જ ખુશ છે. હાલમાં તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ. વાયરલ થયેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર _bapa_sita_ram5815 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "બગદાણા આવેલા વિદેશી મહેમાનોને પણ બાપા સીતારામની ભક્તિનો રંગ લાગ્યો…! વિદેશી મહેમાનો પ્રસાદ લઈને કંઈક એવું બોલ્યા કે… જુઓ આ વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*