આપણે જાણીએ છીએ કે આપણા ઘરમાં શાંતિથી કોઈ પણ ડર રાખ્યા વગર આપણે એટલે રહી શકીએ છીએ કે દેશના જવાનો સીમા પર આપણી રક્ષા રાત દિવસ કરી રહ્યા છે. દેશની રક્ષા કરતા કરતા કોઈ જવાન શહીદ થઈ જાય છે. આપણા દેશની આ ખાસ વાત છે કે આપણે દેશમાં પુરુષો જ નહીં પણ સ્ત્રીઓ પણ આ કાર્ય કરી રહી છે.
આજકાલ ઘણી મહિલાઓ સેનામાં ભરતી થાય છે અને દેશનું નામ રોશન કરી રહી છે. આજે અમે તમને દેશની આવી જ એક મહિલા ઓફિસર વિશે જણાવીશું જેને દેશની રક્ષા કરવા માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દીધો હતો.
આ મહિલા પહેલી ઓન ડ્યુટી શહીદ થવાવાળી અમ્હિલા ઓફિસર છે. આજે અમે વાત કરવાના છીએ ભારતીય સેનાની હિંમતવાળી કિરણ શેખાવત ની. કિરણ શેખાવત એક એવું નામ છે જે રાજસ્થાનને લાડલી દીકરી, હરિયાણાની આદર્શ વહુ અને દેશની હિંમતવાળી મહિલા ઓફિસર રહી છે.
કિરણ શેખાવત 24 માર્ચ 2015 માં રાત્રે ગોવાના ડોનિયર ની દેખરેખ માં વિનામ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું તેમાં શહીદી મળી હતી. એવામાં આજે આપણે બહુ ગર્વ સાથે મહિલા સિપાઈ માટે વાત કરીશું.
કિરણ નો જન્મ 1 મે 1988 માં સેફરાગુવાર નામના ગામના વિજેન્દ્ર શેખાવત ના ઘરે થયો હતો. કિરણ નાનપણથી જ દેશ માટે કશું કરવા માટે ઉત્સાહિત હતી. વર્ષ 2010 માં તે નો સેનામાં ભરતી થયા હતા.
અહીંયા તેમને પૂરી હિંમત અને ઈમાનદારીથી પોતાની ડ્યુટી નિભાવી હતી. કિરણ પર તેમની ફેમિલી બહુ જ ગર્વ કરતી હતી. કિરણ લગ્ન પણ ભારતીય નૌસેના ના જવાન વિવેક સાથે કર્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment