એક યુવકે હાઇટેન્શન ટાવર પર ચડીને કરી એવી માંગણી કે, તમે પણ વિચારમાં પડી જશો…

Published on: 7:13 pm, Mon, 6 September 21

આજકાલ અમુક એવા બનાવ સામે આવી રહ્યા છે જેને વાંચીને આપણે પણ વિચારમાં પડી જશે. ત્યારે તેવી ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના હરિયાણાના પલવલ જિલ્લાના ચાંદહટ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મળતી માહિતી અનુસાર એક યુવક હાઇટેન્શન વાયરોના ટાવર પર ચડીને ઉત્પાત મચાવી રહ્યો છે.

આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ટાવર પાસે પહોંચી આવી હતી. પોલીસ યુવકને ટાવરથી નીચે ઉતારવા માટે કલાકો સુધી મહેનત કરે છે.

મળતી માહિતી મુજબ યુવક માનસિક રીતે તકલીફમાં હતો તે માટે તે ટાવર ઉપર ચડી ગયો હતો. યુવક અને રેસ્ક્યુ ટીમ દ્વારા 4 કલાકની મહેનત બાદ ટાવર પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો.

યુવકને ટાવર પરથી નીચે ઉતાર્યા બાદ પોલીસ સ્ટેશનમાં લઈ જઈને તેની પૂછપરછ કરવામાં આવી હતી. લગભગ યુવક 500 મીટરના અંતર પર આવેલા હાઇ ટેન્શન વાયરના વિજય ટાવર પર ચડી ગયો હતો.

ટાવર ઉપર ચડીને યુવકે ઉત્પાત મચાવી હતી. આ સમગ્ર ઘટનામાં સારી વાત એ છે કે યુવક હાઇટેન્શન વાયર વાળા ટાવર પર ચડીને ઉત્પાત મચાવી પરંતુ યુવકને કોઇ પ્રકારનું નુકસાન પહોંચ્યું નથી.

ઉપરાંત રેસ્ક્યુ ટીમ દ્વારા યુવકને નીચે ઉતારવા ની સતત પ્રયાસ ચાલી રહ્યા હતા ત્યારે યુવકે રેસ્ક્યૂ ટીમના સભ્યોને નીચે ઉતારવા ના નામે બીડી પીવાની શરત મૂકી હતી. યુવક જ્યારે નીચે ઊતર્યો ત્યારે રેસ્ક્યુ ટીમે યુવકને બીડી પણ પીવડાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક યુવકે હાઇટેન્શન ટાવર પર ચડીને કરી એવી માંગણી કે, તમે પણ વિચારમાં પડી જશો…"

Leave a comment

Your email address will not be published.


*