રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખે વરસાદ મન મૂકીને…

Published on: 6:26 pm, Mon, 6 September 21

ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય થતાં રાજ્યમાં આગામી સમયમાં વરસાદી માહોલ સર્જાશે તેવી અંબાલાલ પટેલ ની આગાહી છે. હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન સાર્વત્રિક વરસાદ પડી શકે છે

. ઉપરાંત 8 અને 9 તારીખ ના રોજ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. સાથે આંબાલાલ પટેલ ની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે છે.

હવામાન નિશાના અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર સહિત વડોદરામાં ભારે વરસાદની શક્યતાઓ છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી, ડાંગ, સુરત, ભરૂચ સહિતના પંથકોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

ઉપરાંત સૌરાષ્ટ્રના, અમરોલી, રાજકોટ, ભાવનગર, જામનગર અને દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે. ઉપરાંત હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ સહિત અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 થી 5 દિવસ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. ઉપરાંત સુરત, રાજકોટ, અમદાવાદ, જામનગર સહિત અનેક શહેરોમાં વરસાદ મન મૂકીને વરસી શકે છે.

હવામાન અંબાલાલ પટેલ ની આગાહી મુજબ સુરત શહેરમાં આગામી દિવસમાં સારોએવો વરસાદી માહોલ જામી શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી થી રાજ્યના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં આગામી સમયમાં અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખે વરસાદ મન મૂકીને…"

Leave a comment

Your email address will not be published.


*