જૂન ની આ તારીખે યોજાશે વર્ષ નું પહેલું સૂર્યગ્રહણ, આ રાશિના લોકો પર થશે ખરાબ અસર.

22

જૂન મહિનાની 21 તારીખના રોજ વર્ષ નું પહેલુ સૂર્યગ્રહણ યોજાવા જઈ રહ્યુ છે.આ આંશિક ગ્રહણ દેશમાં જોઈ શકાશે અને સાથે વૃષભ રાશિના લોકોને માઠી અસર કરશે. જ્યોતિષમાં ગ્રહણ ને પ્રભાવશાળી ખગોળીય ઘટના માનવામાં આવે છે. 10 જૂન ગુરૂવારના રોજ જે સૂર્યગ્રહણ યોજાવવા જઈ રહ્યુ છે તે દિવસે શનિ જયંતી પણ છે.

કાળ સૂર્યગ્રહણ ભારતમાં જોઈ શકાશે. આ સિવાય કેનેડા, રશિયા, ગ્રીનલેન્ડ, યુરોપ, એશિયા અને ઉત્તરી અમેરિકામાં પણ સૂર્યગ્રહણ દેખાશે. ભારતમાં ગ્રહણ નો સમય 10 જૂન ગુરુવારે બપોરે 1.42 મિનિટથી સાંજે 6.41 મિનિટ રહેશે. ભારતમા આ આંશિક ગ્રહણ હશે તેમા સૂતક કાળ માન્ય રહેશે નહીં.

જ્યોતિષના આધારે માનવામાં આવી રહ્યું છે કે સૂર્ય ગ્રહણ ની સૌથી વધારે અસર વૃષભ રાશિના લોકોને થઈ શકે છે. તેઓએ પોતે ની હેલ્થ નું ધ્યાન રાખવું પડશે. ધન સંબધિત બાબતોમાં સાવધાની રાખવાની રહેશે. સ્વચ્છતાના કેસમાં કોઇ પણ બેદરકારી નુકશાન કરી શકે છે.

આ વર્ષે બે સૂર્યગ્રહણ યોજાશે આપણે જણાવી દઈએ કે આ વર્ષે પહેલું સૂર્યગ્રહણ 10 જૂનના રોજ યોજાશે અને બીજુ સૂર્યગ્રહણ 4 ડિસેમ્બરના રોજ યોજવા જઇ રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!