પત્નીની અદલા બદલી શું છે? ગુજરાતના સુરતમાં ફેલાયો પત્નીને મિત્રની પત્ની સાથે અદલા બદલી કરીને સંબંધ બાંધવાનો રોગ…

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે વિદેશની અંદર લોકો પોતાની પત્નીને મળતું આપતા નથી અને જીવનમાં ચાર પાંચ વખત લગ્ન કરે છે અને પછી પત્નીઓને તેમના મિત્રો સાથે અદલાબદલી કરીને સંબંધ બનાવે છે. જોકે આમાં પત્ની ઓ પણ આવી રીતે મજા માણવા રેડી હોય છે પરંતુ હવે તો આવા વિચિત્ર શોખ ભારતમાં

અને તેમાં પણ ગુજરાતના મોટા શહેરમાં આવી પહોંચ્યો છે જેનો ઉદાહરણ તમારી વચ્ચે લઈને આવ્યા છીએ.તાજેતરમાં જ વાઈફ સવેપિંગ નો એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. ચાર ડોક્ટરે વિચિત્ર મનના શોખમાં સામેલ હતા અને પોતાની મંગેતરની અદલાબદલી કરીને સંબંધ બાંધવા જતા આ શરમજનક કિસ્સો સામે આવ્યો છે.

આ પ્રકારનું દુષણ આપણા સમાજમાં આવી ગયું છે અને ચાલો આપણે જાણીએ કે વાઈફ સ્વેપિંગ એટલે શું.વાઈફ સ્વેપિંગ એટલે પતિ અને પત્ની પરસ્પર પરમિશનથી પાર્ટનર બદલી નાખે છે અને તેમની દ્વારા પોતાની જાતે ઈચ્છા પુરુ કરે છે અને એક દિવસ અથવા એક દિવસથી વધુ આ સંબંધ હોઈ શકે છે અને એકબીજા સહમત હોય છે

એટલા માટે આમાં કોઈ ફરિયાદ પણ હોતી નથી.વિશ્વના કોઈપણ દેશમાં વાઈફ સ્વેપિંગ કાયદેસર નથી. યુગલોને મંજૂરી છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ આ માટે કોઈ ખાસ કાયદો નથી. જો પતિ-પત્ની તેમની સંમતિથી ભાગીદારો બદલે છે, તો તે પરસ્પર સંમતિનો કેસ કહેવાય છે.

જ્યાં સુધી કોઈ તૃતીય પક્ષ તેનાથી નારાજ ન હોય ત્યાં સુધી કોઈ કેસ ન હોઈ શકે. જો કે, પરિણીત પુરુષ કે સ્ત્રી માટે એક કરતાં વધુ વ્યક્તિઓ સાથે સંબંધ રાખવો એ કાયદાકીય રીતે ગુનો છે. જો પકડાઈ જાય અને દોષિત સાબિત થાય તો આઈપીસીની કલમ 323, 328, 376, 506 હેઠળ ગુનો નોંધી શકાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*