કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા આવતીકાલે ભારત બંધનું એલાન કર્યું છે ત્યારે આ મામલે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ ને કહું છે કે, ભારત બંધ દરમિયાન કડક સુરક્ષા કરવામાં આવે અને સાથે શાંતિ જાળવવામાં આવે. આવતીકાલે ભારત બંધના આહવાન ને લઇને DGP આશિષ ભાટિયાએ કડક આદેશ આપતા જણાવ્યું કે.
આવતીકાલે ગુજરાતમાં 144ની કલમ લાગુ કરવામાં રહેશે.ભંગ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યું કે, હાઇવે બ્લોક કરનારા, 144 પણ કરનારા અને રસ્તા પર અવરોધ ઉભા કરનારા,બળજબરીપૂર્વક દુકાન બંધ કરાવનારા અને સોશિયલ મીડિયા પર ગેરરીતિ કરનારા.
અને સોશીયલ મિડીયા પર હિંસક વિડિયો અપલોડ કરનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.દિવાળી બાદ ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યું છે.
આને કારણે સમગ્ર ખેડૂતોએ આવતી કાલે ભારત બંધ નું એલાન કર્યું છે.મોદી સરકાર નો ખુબ જ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment