કોરોનાવાયરસ ની કહેર વચ્ચે દેશ માટે આવ્યા મોટા રાહત ના સમાચાર,જાણો વિગતવાર

Published on: 6:04 pm, Mon, 7 December 20

ભારતમાં વધી રહેલા કોરોનાવાયરસ ના કેસ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે.છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસ માં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તાજા આંકડા અનુસાર કોરોના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેને લઇને કોરોના મહામારી લોકોને થોડી રાહત ભરી શ્વાસ મળી છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોના દર્દીઓના સતત સમાન આંકડા નોંધાઈ રહ્યા છે.કઠવાડિયા કરતાં 16 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે.

દેશમાં 140 દિવસ બાદ કોરોના સંક્રમિત કુલ કેસની સંખ્યા 4 લાખ ને નીચે પહોંચી ગઈ છે. દેશમાં કોરોના ના એક્ટિવ કેસની સંખ્યા સોમવારે રોજ 396729 નો આકડો જોવા મળ્યો હતો.આ પહેલા ચાર લાખથી નીચે એક્ટિવ કેસોની સંખ્યા 20 જુલાઈના રોજ જોવા મળી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!