આવતી કાલે ભારત બંધ ને લઈને સમગ્ર ગુજરાતમાં એસટી બસો ચાલુ રહેશે કે નહીં? જાણો જવાબ

260

તમારી ખુશી કાયદાના વિરોધમાં ખેડૂતોની આવતીકાલે ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપ્યું છે અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયને ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કર્યું છે અને ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું. રિક્ષાચાલક સંગઠનના પૈકીના રીક્ષા ચાલક એકતા યુનિયન સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લીધો છે અને 1700 રીક્ષા ચાલકોને ખેડૂતોના સમર્થનમાં સ્વયંભૂ બંધ પાળવા અપીલ કરી હતી.

આવતીકાલે ભારત બંધની અસર એસ.ટી.બસોના સંચાલનને નહીં થાય અને એસટી બસો નું સંચાલન આવતીકાલે યથાવત રહેશે. એસ.ટી.નિગમ રાજ્યના તમામ જિલ્લા નું બસ નું સંચાલન કરશે. બીજીતરફ અમદાવાદ શહેર માં ભારત બંધના સમર્થનમાં પેટ્રોલ પંપ અને APMC એસોસિયન નહીં જોડાય. હાઇવે પરથી પસાર થતા ટ્રકોના રૂટ પણ રાબેતા મુજબ ચાલુ રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!