ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. આના કારણે સુરત મહાનગરપાલિકાએ સુરત આ દરેક વ્યક્તિને મહિનામાં એક વખત કોરોના ટેસ્ટ કરવાની અપીલ આપી છે. સુરતમાં મોટા ભાગ કોરોના કેસ સુરત ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ માંથી આવેલા છે.એવામાં સુરતના અથવા ગેટ અને રાંદેર વિસ્તારના તમામ મોલ શનિ-રવિ બંધ રાખવામાં આવશે. આ બધા વિસ્તારોમાં ખૂબ જ ભીડભાડ હોવાના કારણે લારી-ગલ્લા બંધ કરવામાં આવ્યા.
સુરતમાં સૌથી વધારે કોરોના કેસ રાંદેર અને અથવા ગેટ વિસ્તારમાંથી આવેલા છે. મહાનગરપાલિકાના અધ્યક્ષ સોસાયટીના પ્રમુખોની મીટીંગ બોલાવી છે.રાંદેર અને અઠવાગેટ વિસ્તારમાં સતત કેસ વધતા અધ્યક્ષે આ મીટીંગ બોલાવી હતી. એવામાં લગ્નની મંજૂરી લેવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે.
લગ્નમાં 100 વ્યક્તિઓ ની આમંત્રણ હશે તો કોઈપણ પ્રકારની મંજૂરી લેવી પડશે નહીં. અને સુરત મહાનગરપાલિકાના આદેશ મુજબ છો 100 કરતાં વધારે લોકો લગ્નમાં આવશે.
તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અને લગ્નમાં બેન્ડવાજા અને ડીજે ની લાઉડ સ્પીકર ઉપર વગાડવાની મંજૂરી લેવી પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment