મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લગ્ન યોજવાના મુદ્દે આપ્યું મોટું નિવેદન…

Published on: 2:06 pm, Sat, 28 November 20

ગુજરાત રાજ્યમાં સતત કોરોના કેસ વધતા સરકારી લગ્ન યોજવા માટે અમુક પ્રતિબંધ મૂક્યા હતા. એવામાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજના બહાર પાડી. ગુજરાતમાં લગ્ન યોજવા માટે 100 વ્યક્તિ ની મંજૂરી આપી હતી ને વરઘોડામાં બેન્ડવાજા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે લગ્નમાં કોરોના ની તમામ ગાઈડલાઈન નું પાલન ફરજિયાત કરવું પડશે.

ગુજરાતમાં કોરોના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને અમુક શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો હતો. અને રાજ્ય સરકારના આદેશ મુજબ સાંજના 9 થી સવારના 6 વાગ્યા સુધી કોઇપણ પ્રકારની લગ્નમંજૂરી નહીં મળે. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે.

લગ્નમાં બેન્ડવાજા અને વરઘોડો નહીં કાઢી શકે. લગ્નમાં દરેક વ્યક્તિને આ માસ્કને અને સોશિયલ distance નું પાલન કરવું પડશે.જ્યારે રાજ્યમાં રાત્રી કર્ફ્યુ અમલમાં આવશે.

ત્યારે કોઈપણ પ્રકારની લગ્નયોજવાની પરમિશન નહીં મળે. રાજ્યમાં દરેક વ્યક્તિને આ બાબત ધ્યાનમાં રાખવી પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!