ત્રણ બાળકોની માતાનું મૃતદેહ ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું… બાળકો માં વગરના થઈ ગયા…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં શુક્રવારના રોજ સાંજના સમયે એક મહિલાનું મૃતદેહ શંકાસ્પદ હાલતમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ બહાર ગયેલા મહિલાના પતિ અને પોલીસને કરવામાં આવી હતી.

प्रधान की पत्नी ममता देवी की फाइल फोटो। - Dainik Bhaskar

માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં પરંતુ મહિલાના સંબંધીઓએ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની પણ ના પાડી દીધી હતી. આ આ ઘટના ઉત્તર પ્રદેશના હાથરસમાંથી સામે આવી રહી છે.

મૃત્યુ પામેલી મહિલાનું નામ મમતાદેવી હતું. જ્યારે મહિલાના પતિનું નામ પ્રધાન છે અને તે એક બિઝનેસમેન છે. પ્રધાન શુક્રવારના રોજ સવારે છ વાગ્યાની આસપાસ બિઝનેસના કામથી મેરઠ ગયો હતો. તેનો મોટો દીકરો વારાણસીમાં રહે છે, જ્યારે દીકરી અને નાનો દીકરો મથુરામાં ભણે છે.

प्रधान की पत्नी ममता देवी की मौत के बाद रोते-बिलखते परिजन।

પ્રધાન પોતાની પત્ની મમતાદેવી સાથે ઘરમાં રહેતો હતો. પ્રધાન બહાર ગયો હોવાના કારણે મમતાદેવી ઘરમાં એકલી હતી. જેથી પરિવારના અન્ય સભ્યો પ્રધાનના ઘરે આવ્યા હતા. ત્યારે પરિવારના સભ્યોએ મમતાદેવીનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. પછી આ ઘટનાની જાણ તાત્કાલિક પ્રધાન અને પોલીસને કરવામાં આવી હતી. માતાના મોતના સમાચાર મળતા જ બાળકો પણ તરત જ ઘરે આવી પહોંચ્યા હતા.

માતાનું મૃતદેહ જોઇને બાળકોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. પરિવારના સભ્યોએ પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડી એટલે પોલીસની ટીમ ત્યાંથી પાછી ફરી ગઈ હતી. પ્રધાનની પત્ની મમતા દેવી એ કયા કારણોસર સુસાઇડ કર્યું..? તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટના બનતા જ ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*