ઉદયપુર જઈ રહેલું કન્ટેનર રોડની સાઈડમાં ઉભેલા ટ્રેલરમાં ઘૂસી ગયું, અકસ્માતમાં ખંભાત થી અલગ થયું ડ્રાઇવરનું શરીર…

આજકાલ દિવસેને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. જ્યારે ઉદયપુરની એક અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ ઉદયપુર જઈ રહેલું એક કન્ટેનર ખોખરીયા ખેડા ની સામે ઉભેલા ટ્રેલરમાં ઘૂસી ગયું હોવાના કારણે અકસ્માતો સર્જાયું હતું. અકસ્માતમાં કન્ટેનર ચાલકનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર ડ્રાઇવરનું શરીર તેના ખંભા ના ભાગથી અલગ થઈ ગયું હતું. ડ્રાઇવરના સાથે મહેનત બાદ ડ્રાઇવરના મૃતદેહને બહાર કાઢ્યું હતું અને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા ડ્રાઈવરના ખિસ્સામાંથી એક આઇડી કાર્ડ મળી આવ્યું હતું જેના કારણે ડ્રાઈવર ની ઓળખાણ થઈ હતી. ડ્રાઇવર હરિયાણાના રહેવાસી મોમીનના પુત્ર તરીકે થયા છે.

આ ઉપરાંત પોલીસની પ્રાથમિક તપાસમાં ડ્રાઇવર ના ફોનમાંથી પરિવાર નો નંબર મળ્યો હતો અને તેમના પરિવારને ચિત્તોડગઢ બોલાવ્યા હતા. પરિવારજનો આવ્યા ત્યાર બાદ ડ્રાઇવરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

અકસ્માતની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. કન્ટેનરે ટ્રેલર સાથે એટલી જબરદસ્ત લીધી હતી કે કન્ટેનર અને ટ્રેલર બંને ભાંગીને ભુક્કો થઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*