આ વસ્તુની કિંમત ઓછી કરવા કેન્દ્ર સરકાર લેશે મહત્વનો નિર્ણય, દરેક લોકોને થશે ફાયદો

Published on: 9:29 am, Mon, 14 September 20

મહારાષ્ટ્રમાં કોરોના ના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર પીપીઈ કીટ,માસ્ક અને કોરોના ટેસ્ટ કીટ નો પુરવઠો ન કરવાના નિર્ણયથી રાજ્યના આરોગ્ય ખર્ચ ઘણો વધ્યો છે.N-95 માસ્ક અને સેનીટાઇઝર ની કિંમત તો અડધા કરતા ઓછી કરવાનો નિર્ણય આરોગ્ય મંત્રાલય તરફથી આગામી સમયમાં લેવામાં આવશે.

કોરોના ના સમયમાં સામાજિક સંસ્થાઓ અને વ્યક્તિઓ એ મહત્વની કામગીરી બજાવી તો બીજી તરફ દર્દીઓની જરૂર અને અસહાયતા ને ધ્યાનમાં રાખતા વિવિધ આરોગ્યના વિષયના ઉત્પાદકોએ ભાવ વધાર્યા. કેન્દ્ર સરકારે ટુ પ્લય માસ્ક ₹8 અને થ્રી પ્લય માસ્ક ની કિંમત ₹10 અને ₹16 નક્કી કરી હતી. 200 ML સેનીટાઇઝર માટે ₹100 કરતા વધુ પૈસા લઇ શકાશે નહીં એવા આદેશ 24 માર્ચે જારી કર્યા હતા, પણ 30 જૂને સરકારે આ બન્ને વસ્તુઓ ને અત્યા વશયક કાયદા માંથી બાકાત કરી હતી.

આના વિરોધમાં જનહિત અરજી સામાજિક કાર્યકર્તા સુચેતા દલાલે કરી હતી. એ પછી કેન્દ્ર પીપીઇ કીટ અને N-95 માસ્ક ના દર નિયત્રંણ બાબતે પગલાં ભર્યા અને રાજ્યોને પણ દર બાબતે કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ વસ્તુની કિંમત ઓછી કરવા કેન્દ્ર સરકાર લેશે મહત્વનો નિર્ણય, દરેક લોકોને થશે ફાયદો"

Leave a comment

Your email address will not be published.


*