લગ્ન માટે ખુશ હતી દુલ્હન પણ હકીકત જાણતા જ લગ્ન માટે કરી દીધો ઇન્કાર,કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

Published on: 9:56 am, Tue, 7 December 21

ઉત્તર પ્રદેશમાં એક દુલ્હને પોતાના લગ્નના મંડપમાં પહોંચી ને ભારે હોબાળો મચાવ્યો અને વર સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. જે બાદ જાનને દુલ્હન વગર જ પરત ફરવું પડયું હતું. આ ઘટના ઉત્તર પ્રદેશના ઓરેયા જિલ્લાની છે. કન્યા પક્ષના લોકોએ જાન નું જોરદાર સ્વાગત કર્યું

અને જાન ના આગમન બાદ હાર પહેરવાની વિધિ પણ કરવામાં આવી હતી અને વિધિ સમયે કન્યા ખૂબ જ ખુશ હતી. પરંતુ થોડા સમય બાદ દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી અને લાખ સમજાવ્યા બાદ પણ દુલ્હન પોતાના નિર્ણય પર અડગ રહી.

જ્યારે ફેરા ફરવાનો વારો આવ્યો ત્યારે કન્યાએ લગ્ન કરવાની ના પાડી.વરમાળા ની વિધિ બાદ જ્યારે સવારે ફેરા માટે દુલ્હનને મંડપમાં લાવવામાં આવી ત્યારે કન્યાએ લગ્ન કરવાની ના પાડી. દુલ્હનના આ નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું. દુલ્હનના ના પાડતા ની સાથે જાનૈયાઓ હંગામો મચાવ્યો

અને બધાએ દુલ્હનને સમજાવવાની કોશિશ શરૂ કરી.પરંતુ કન્યાએ કોઈની વાત ન સાંભળી.વરરાજા મુંગો હોવાથી કન્યાથી છુપાવવામાં આવ્યું હતું તો જેવી છોકરી ને ખબર પડી કે તેના જેની સાથે લગ્ન થઈ રહ્યા છે તે બોલી શકતો નથી. તેથી તેને ડર્યા વગર જ લગ્ન કરવાની ના પાડી દીધી.

વરમાળા સુધી કન્યાને ખબર ન હતી કે વર મુંગો છે પરંતુ ફેરા પેલા કન્યાના મામા એ તેને વર ની સત્યતા જણાવી. જે બાદ કન્યા લગ્ન કરવાની ના પાડી દીધી. યુવતીના પિતાએ તેને સમજાવવાની ઘણી પ્રયાસ કરવા છતાં પણ તેના નિર્ણય પર અડગ રહી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્ન માટે ખુશ હતી દુલ્હન પણ હકીકત જાણતા જ લગ્ન માટે કરી દીધો ઇન્કાર,કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો"

Leave a comment

Your email address will not be published.


*