સવારે સ્કૂટી લઈને ખેતરે જતા યુવકને રસ્તામાં એવો ભયંકર અકસ્માત નડ્યો કે… મૃતદેહના ટુકડે ટુકડા થઈ ગયા…

Published on: 12:02 pm, Sun, 29 October 23

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ટ્રેનની અડફેટેમાં આવી જતા એક સોફ્ટવેર એન્જિનિયરે પોતાનો જીવ ગુમાવ્યો છે.

યુવકના મોતના સમાચાર મળતા જ પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. ટ્રેનની અડફેટેમાં આવી જતા યુવકના મૃતદેહના ટુકડે ટુકડા થઈ ગયા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ દુઃખદ ઘટના ચિત્તોડગઢ માંથી સામે આવી રહી છે.

વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ કરણ સેન હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. કરણ એક સોફ્ટવેર એન્જિનિયર હતો અને તે ખેડૂતોની મદદ માટે એક એપ બનાવી રહ્યો હતો. મળતી માહિતી અનુસાર શનિવારના રોજ સવારના સમયે રેલવે ટ્રેક પરથી એક યુવકનું મૃતદેહ મળી આવ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

પછી તો ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. રેલવે ટ્રેકની નજીક એક સ્કૂટર પડેલું હતું. ત્યારબાદ પોલીસે સ્કૂટરના આધારે યુવકની ઓળખ કરી હતી. દીકરાના મોતના સમાચાર મળતા જ તેના પિતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર કરણ સવારે પોતાની સ્કુટી લઈને ખેતરે જવા માટે નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં અચાનક જ તેની સાથે શું બન્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી અને તે કેવી રીતે ટ્રેનની અડફેટેમાં આવ્યો તેની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી. ઘટનાને લઈને પોલીસે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સવારે સ્કૂટી લઈને ખેતરે જતા યુવકને રસ્તામાં એવો ભયંકર અકસ્માત નડ્યો કે… મૃતદેહના ટુકડે ટુકડા થઈ ગયા…"

Leave a comment

Your email address will not be published.


*