ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી પરિણામ આવતીકાલે જાહેર થવાના છે ત્યારે સટ્ટા બજાર એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપ 6 અને કોંગ્રેસને 2 બેઠકોનો જીતવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.ભાજપે કોંગ્રેસમાંથી આવેલા પાંચ પૂર્વ ધારાસભ્યોને મેદાને ઉતાર્યા હતા અને કોંગ્રેસે ચૂંટણીમાં પક્ષ પલટાનો મુદ્દો ચગાવ્યો છે.ઉલ્લેખનીય છે કે ખાલી પડેલી આઠ બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન ગણતરી આવતીકાલે.
સવારે આઠ વાગે ચાલુ થવાની છે. સટ્ટા બજારનું માનવામાં આવે તો આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપને 6 બેઠક અને કોંગ્રેસને 2 બેઠક મળે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે.આ સાથે ભાજપે કોંગ્રેસમાંથી આવેલા પાંચ પૂર્વ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે અને પેટા ચૂંટણીમાં મતદાન પહેલાં યોજાયેલી.
સભામાં કોંગ્રેસે ચૂંટણીમાં પક્ષ પલટાનો મુદ્દો જગાવ્યો હતો.રાજ્યમાં ધારી, લીંબડી, અબડાસા, ગઢડા, કરજણ, ડાંગ, કપરાડા બેઠકો ના પરિણામ આવતીકાલે જાહેર થશે.
મતદાન ગણતરી તૈયારીઓ થઈ ગઈ છે હવે આવતીકાલે આપણે જોઈએ કે કઈ બેઠક પર ક્યો પક્ષ આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment