વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ દ્વારા કરવામાં આવેલા સર્વે ના પરિણામો આવતા ભાજપના નેતાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આઠ બેઠક પૈકી ત્રણ બેઠકો પર ભાજપની સ્થિતિ ખૂબ જ નબળી છે. જે બેઠકની સ્થિતિ નબળી છે તેમાં ધારી,મોરબી, કરજણ નો સમાવેશ થાય છે. આ બેઠકો ને જીતવા માટે ભાજપ દ્વારા આ દિગ્ગજ નેતાઓને મેદાને ઉતારવામાં આવ્યા છે.
ભાજપે ધારી બેઠક જીતવા માટે પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણી ને છેલ્લી ઘડીએ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ના વિશ્વાસુ ધનસુખ ભંડેરી ને ધારી બેઠક પર ઉતારવામાં આવ્યા છે.મુખ્યમંત્રી રૂપાણી ના પત્ની અંજલી રૂપાણીને મોરબી અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાને.
કરજણ બેઠક પર જીત ની જવાબદારી સોંપવામાં આવી છે.ભાજપના આ નેતાઓ મેદાનમાં ઉતરવા થી કોંગ્રેસ માટે ખરાબ સમાચાર છે. અને ભાજપની રણનીતિ ભાજપ.
ગુજરાત પેટાચૂંટણી પર વિજય પણ મેળવી શકે છે.આ નેતાઓના કારણે કોંગ્રેસને ખૂબ જ તકલીફ પડી શકે છે. કોંગ્રેસ માટે ખરાબ સમાચાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment