સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી કે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. એરફોર્સ જવાન પોતાની રજા પુરી થયા બાદ દિલ્હી જવા માટે મોડી રાત્રે ઘરેથી નીકળ્યા હતા. સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી કે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર એરફોર્સ જવાન પોતાની રજા પુરી થયા બાદ દિલ્હી જવા માટે મોડી રાત્રે ઘરેથી નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં પુરપાટ ઝડપે આવી રહેલી એક મહેન્દ્રા TUV કારે એરફોર્સના જવાનની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં એરફોર્સના જવાનો ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.
આ અકસ્માતની ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિ પાસેથી મળી આવેલા આઇડી કાર્ડના આધારે આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરી હતી. એરપોર્ટના જવાનના મૃત્યુની જાણ થતાં જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
આ ઉપરાંત પોલીસેઆ અંગે દિલ્હીમાં એરફોર્સના અધિકારીઓએ પણ જાણ કરી હતી. મળતી માહિતી અનુસાર સેનાના અધિકારીઓના આવ્યા બાદ એરફોર્સના જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર યોગેશ સિંહ નામના વ્યક્તિ એરફોર્સ દિલ્હીમાં પોસ્ટેડ હતા.
મળતી માહિતી અનુસાર ભૂતકાળમાં વેકેશનમાં યોગેશ ઘરે આવ્યા હતા. રજા પુરી થઇ ગયા બાદ યોગેશ ફરજ પર જોડાવા માટે દિલ્હી જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં લગભગ 12 વાગ્યાની આસપાસ પુરપાટ ઝડપે આવી રહેલી મહેન્દ્રા TUV કારે યોગેશ સિંહની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં યોગેશ સિંહને ગંભીર ઈજા પહોંચી હતી.
આ કારણોસર તેમનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર ચાલકની ધરપકડ કરી લીધી હતી. યોગેશ સિંહનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર વાયુ સેનાના અધિકારીઓના આવ્યા બાદ શહીદ થયેલા એરફોર્સ જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment