કોરોના સામેની લડતમાં સૌથી મોટી સફળતા….જાણો વિગતે

720

કોરોનાવાયરસ ની કહેર સામે આખું વિશ્વ લડી રહ્યું છે.કોરોના વાયરસના સંક્રમણ ને અટકાવવા માટે દરેક વ્યક્તિ દ્વારા અલગ-અલગ પ્રયત્નો થતા હોય છે. લોકોનો ચેપ ન લાગે તે માટે અલગ અલગ પદ્ધતિઓ અને અલગ-અલગ કાર્ય નક્કી કરવામાં આવતા હોય છે. કોરોનાવાયરસ ના સંક્રમણ ને અટકાવવા માટે વૈજ્ઞાનિકો દ્વારા એવું એક મશીન બનાવવામાં આવ્યું છે જેની મદદથી હવામાં રહેલા તમામ વાઇરસના તત્વો નાશ પામી શકે છે.

વૈજ્ઞાનિક ના દાવા મુજબ આ ફિલ્ટર ની મદદથી બંધ સ્થળો એટલે કે શાળા,કોલેજો ,હોસ્પિટલો અને વિમાન દ્વારા થતાં કોરોનાવાયરસ ના ચેપ ને અટકાવવા માટે આ ફિલ્ટર ની મદદ થી બંધ સ્થળેથી કોરોનાવાયરસ ને દૂર કરી શકાય છે.

શોધ જર્નલ મટીરીયલ્સ ટુડે ફિઝિકસ માં પ્રકાશિત અહેવાલ મુજબ, આ મશીનમાં પસાર થતી હવા કોરોનાવાયરસ ના ૯૯.૮ % તત્વોને નાશ કરવાની ક્ષમતા છે.

અભ્યાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઉપકરણ ને વ્યુસાયિક ઉપયોગ માટે તેમાં પસાર થતાં નીર્કોલ ને ૨૦૦ ડિગ્રી તાપમાન પર ગરમ કરાવવામાં આવે છે