ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો એકબીજા પર આક્ષેપો સાથે ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. આજરોજ વલસાડના કપરાડા પેટાચૂંટણી માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ક્યાં પહોંચ્યા હતા અને ચૂંટણી પ્રચાર માટે એક સભાને સંબોધન કર્યું હતું.મુખ્યમંત્રી વિજય રૂપાણી કપરાડા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. કપરાડામાં મુખ્યમંત્રીની સભા હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા.
ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસમાં રહીને પોતાના ભાષણમાં મોટું એક નિવેદન આપી દીધું છે.મુખ્યમંત્રી રૂપાણી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને આડકતરી રીતે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ નિર્ણયથી ભાજપને ખૂબ જ થશે અને આ કોંગ્રેસ માટે ખૂબ જ ખરાબ સમાચાર છે.
ચૂંટણી પછી કોંગ્રેસ વધુ તૂટવાની હોવાનું જણાવતા રાજકીય માહોલ ગરમાયો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસના કોફીનને દફન કરવાનું છે. કોંગ્રેસને કાયમ માટે દફનાવવાની છે.
તેમની પાસે હાલ કોઈ મુદ્દો નથી તેથી તેઓ આક્ષેપબાજી કરીને ભાજપને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment