ગુજરાત રાજ્યમાં બિન અનામત વર્ગ ની જાતી ઓનો યાદીમાં વધુ 32 જાતિઓ અને પેટા જાતિઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે. બિન અનામત વર્ગ ની યાદીમાં સમાવેશ થયેલ હોય એવા બિન અનામત વર્ગ અને અરજદાર અને સંસ્થા તરફથી યાદીમાં સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવી હતી. બિન અનામત વર્ગ ની 32 જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવતાં હવે પ્રમાણપત્ર લેવામાં સરળતા રહેશે.
વિચારના ના અંતે સરકારે હિન્દુ ધર્મના 50 જાતિઓ અને મુસ્લિમ ધર્મ ની 12 જાતિઓ બિન અનામત જાતિ ની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આપણે જણાવી દઈએ કે, આ 32 જ્ઞાતિ નું લીસ્ટ નીચે મુજબ છે.
હિન્દુ વાલમ બ્રાહ્મણ
ખંડેલવાલ
મોઢવણિક
મોઢ વાણિયા
ખેડા વાળ બ્રાહ્મણ
બાજ ખેડાવાળ બ્રાહ્મણ
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ
જેઠી મલ્લ
પુરબિયા રાજપૂત ક્ષત્રિય
હિન્દુ આરેથીયા
વાવિયા
હિન્દુ મહેતા
મોરબીયા
જોબનપુત્રા
રાજપુરોહિત
મારુ રાજપૂત
અમદાવાદ રાવત
કુરેશી મુસ્લિમ
સુન્ની મુસલમાન વ્હોરા પટેલ
સુન્ની મુસલમાન
ખેડવાયા મુસ્લિમ
મુસ્લિમ ખત્રી
બુખારી
મોમીન સુથાર
મોમીન
સુથાર મુમણ
મુસ્લિમ વેપારી
મુસ્લિમ રાયમા
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment