બિહારમાં વિધાનસભા ચૂંટણી પરિણામ સાથે સરકાર ગઠબંધનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજ રોજ NDA ના નેતાઓની બેઠક મળવાની છે અને જેમાં મુખ્યમંત્રી પદ માટે નીતીશકુમારના નામની જાહેરાત કરી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અયોધ્યામાં રામમંદિર નિર્માણની પહેલી ઈંટ મૂકનાર કામેશ્વર ચોપાલ ને બિહારના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.
નાયબ મુખ્યમંત્રી ને લઈને ચાલી રહેલી અટકળો મે લઈને ચોપાલે કહ્યું કે હું પાર્ટીનો કાર્યકર્તા છું અને મને જે જવાબદારી આપશે તે હું સ્વીકારી. રામ મંદિર ટ્રસ્ટના દલિત સેવકો અને ભાજપના વરિષ્ઠ નેતાઓ અને ચોપાલ પટના પહોંચી ગયા છે. બિહારમાં ભાજપની ખૂબ જ મોટી જીત છે.
ભાજપની વધારે સીટો આવવાને કારણે મુખ્યમંત્રી ભાજપના જ હોવાથી અટકળો ને લઈને ચોપાલે કહ્યું કે મંથન થઈ ચૂકયું છે. બિહાર મુખ્યમંત્રી પદ નીતીશકુમાર રહેશે.
અને સીએમ નીતીશ કુમાર j બનશે.તેને કહું કે NDA નેતા હસે જે નિર્ણય હસે તે બધાએ માન્ય રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!