દિવાળીના તહેવારની સિઝનમાં અમદાવાદીઓ માટે આવ્યા મોટા ચિંતાજનક સમાચાર, જાણો વિગતવાર

ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ નો હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે અમદાવાદ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં તહેવારો ની વચ્ચે કોરોના નું સંક્રમણ સતત વધતું જઈ રહ્યુ છે. અમદાવાદીઓ માટે કાળી ચૌદસની રાતે ખરેખર કાળી રહી છે. અમદાવાદ શહેરમાં કોરોના ના કેસો ભયજનક રીતે વધી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કાળી ચૌદસની રાતે અતિભારે.

કારણ કે એકજ રાતમાં ઇમરજન્સી 98 કોરોના દર્દીઓ આવ્યા જેને પગલે આખી રાત એમ્બ્યુલન્સ દોડતી રહી. આપને જણાવી દઇએ કે કદાચ ન સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓમાં સિરિયસ દર્દીઓની સંખ્યા વધુ છે.જો દિવાળીની ઉજવણીમાં કોરોના ને ભૂલી ગયા તો ઉજવણી અમદાવાદીઓને ભારે પડી શકે છે.

કોરોનાકેસોની સંખ્યાની વાત કરીએ તો તે વાત કોરોના ની સ્થિતિ પેદા થઈ છે જે અમદાવાદીઓ માટે ચિંતાજનક સમાચાર છે.દિવાળીના દિવસે કોના કેસનો આંકડો 500 ને પાર થઈ ગયો છે.

અનેછેલ્લા 24 કલાકમાં એમ્બ્યુલન્સ સતત દોડતી રહે છે. આપને જણાવી દઇએ કે અત્યારે સિવિલ હોસ્પિટલમાં 517 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*