દિવાળીના તહેવારમાં પેટા ચૂંટણીના પરિણામને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું મહત્વનું નિવેદન,કહ્યું કે…

143

સમગ્ર દેશભરમાં દિવાળી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિવાળીની ઉજવણી કરતા રાજકોટ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી રૂપાણી દિવાળીના પર્વની શુભેચ્છા પાઠવતા રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરેડિયા કુવા રોડ પર આવેલી પોતાની દુકાનમાં ચોપડા પૂજન કરશે. મુખ્યમંત્રી રૂપાણી પેટા ચૂંટણીના પરિણામને લઈને મહત્વનું નિવેદન આપતા કહ્યું કે.

આ પરિણામ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નું ટ્રેલર છે.કે મનથી રૂપાણી એ લોકોને સાવચેતી સાથે દિવાળી પર્વની ઉજવણી કરવાની અપીલ કરી હતી અને આ સાથે પેટા ચૂંટણીના પરિણામને હની સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં જણાવ્યું હતું અને દિવાળીમાં અયોધ્યા ભવ્ય ઉજવણી આનંદ પણ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાત રાજ્યમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપની તમામ 8 બેઠક પર જીત થઇ હતી અને ત્યારે આગામી સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા જઇ રહી છે.

ત્યારે મુખ્યમંત્રી રૂપાણી કઈ લોકો વચ્ચે રહી લોકોની આશાઓ અને પૂર્ણ કરીશું અને સ્થાનિક સ્વરાજ અને 2022 માં પણ જંગી બહુમતીથી વિજય મેળવીશું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!