સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો વિગતે.

144

મહાનગરપાલિકાની ચૂંટણીમાં અંદરોઅંદર કકળાટ શમવાનું નામ જ નથી લેતું. જ્યારે ઉમેદવાર પસંદગી માં ભારે ખેંચ તાણ ચાલી રહી હતી જેના કારણે કોંગ્રેસ સતાવાર નામની જાહેરાત કરી શક્યા ન હતા.

વોર્ડમાં વિવાદો એ સ્વરૂપ ધારણ કર્યું હતું તેવા વોર્ડમાં નામો જાહેર કરવાને બદલે સીધા જ મેન્ડેટ આપ્યા હતા.ભાજપે અમદાવાદ શહેરમાં એક ઝાટકે તમામ નામો જાહેર કરી દીધા હતા.

જો કે કોંગ્રેસને અમદાવાદ પશ્ચિમ ના મોટા ભાગમાં વોર્ડમાં ઉમેદવારો મળતા નથી.પૂર્વમાં એટલો બધો અસંતોષ છે કે,પ્રદેશના નેતાઓ મોડી રાતના ઉજાગરા સુધી નામ જાહેર કરવામાં મુશ્કેલી પડી હતી.

કોંગ્રેસના નેતાઓ નામો ફાઇનલ કરવા માટે બાખડી રહા હતા.શહેરના બેહરામપુરા વોર્ડમાંથી કોંગ્રેસ પક્ષના છ ઉમેદવારો મેન્ડેટ આપવામાં આવ્યા. છ ઉમેદવારોને મેન્ડેટ આ 2 ઉમેદવાર ફોર્મ રદ થશે એ નક્કી છે.

હવે આમાં કોણ ફોર્મ પાછું ખેંચાશે તેને લઇને વિવાદ સર્જાયો છે અને સમગ્ર મામલે કોંગ્રેસના અમદાવાદ શહેરના બે ધારાસભ્યો આમને સામને જોવા મળ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!