ઇદ-એ-મિલાદ ની ઉજવણી ને લઈને આવ્યા મોટા સમાચાર,જાણો વિગતે

ઇદ-એ-મિલાદની ઉજવણી ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઈદ એ મિલાદ ને લઇને રાજ્ય સરકારે ગાઈડ લાઈન માં સુધારો કર્યો છે. ધાર્મિક યાત્રા મહોલ્લા સુધી મર્યાદિત હોય તો 400 લોકો ભાગ લઇ શકશે. કોવિદ ની માર્ગદર્શિકા નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

જો સ્થાનિક વિસ્તારમાં એકથી વધુ જગ્યાએ જુલૂસ ફરવાનું હોય તો 15 લોકોની મર્યાદા લાગુ રહેશે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઇદ-એ-મિલાદની ઉજવણી માટે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે.તે અંતર્ગત ઈદ નિમિત્તે નીકળનારા જુલુસમાં 15 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત ફક્ત દિવસ દરમિયાન જુલૂસ કાઢવાની અને તેમાં પણ માત્ર એક જ વાહનને છુટ આપવામાં આવી છે.

ગુજરાતમાં ભાદરવા મહિને ખૂબ જ વરસાદ ખાબક્યો છે. જેથી કૃષિ પાક નું ચિત્ર બદલાઈ ગયું છે.તેની સીધી અસર મગફળીના પાક પર જોવા મળી છે. મગફળીની ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક આવક 33.44 લાખ ટનનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

આ અંદાજ ગુજરાત સ્ટેટ અડીબલ ઓઈલસ એન્ડ ઓઈલ સિડ્સ એસોસિએશન દ્વારા લગાવવામાં આવ્યો છે. જો તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે તો એસબીઆઈ તમને આ કાર્ડ ઉપર ન્યૂનતમ વ્યાજે 3 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*